કોકીનો બ્લોગ.

શાક લો…

Posted by: kokilam on: March 8, 2009

શાક લો, શાક લો...

4 Responses to "શાક લો…"

જીવન એક નિર્દોષ રમત છે શાક લો
ધન્ધામાં તો નફો ખોટ છે થાક લો
એક વાવ્યે લાખ દીધાં તેં પાક લો
બુદ્ધી કોરીકટ હજી ના આંક લો !!!!

દિલીપ ગજ્જર્

નાનલા કવિનને ભાવપૂર્વક,….

જીવન એક નિર્દોષ રમત છે શાક લો
મમ્મી થાકે નોંધ તેની કોક લો
ધન્ધામાં તો નફો ખોટ છે થાક લો
એક વાવ્યે લાખ દીધાં તેં પાક લો
બુદ્ધી કોરીકટ હજી ક્યાં આંક લો !!!!
કવિન હજી નિર્દોષ શીશુ ના વાંક લો
કાલું કાલું બોલે જાણે શ્લોક લો
ઘર તેનાથી ભર્યુ ભર્યુ આલોક લો
રમવા માટે ઘરની બારે ચોક લો
ભીતે લીટા કરવા હો તો ચોક લો
પાણી સારું કોઈ દિવસ ના કોક લો ( ઠંડુ પીણું )

દિલીપ ગ્જ્જર્

પ્રિય બ્લોગબંધુ,
દિવ્યેશ વ્યાસના નમસ્કાર,
વંદે માતરમ સાથે જણાવવાનું કે હું ગૂજરાત વિદ્યાપીઠમાં એમ.ફિલ. કરી રહ્યો છું. એમ.ફિલ.માં `અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગુજરાતી બ્લોગ વિશ્વ ‘ પર સંશોધન કરી રહ્યો છું, જેમાં આપના સહકારની અપેક્ષા છે. આપનું ઈ-મેલ આઈડી મોકલશો તો હું આપના સુધી મારી પ્રશ્નાવલી પહોચાડી શકીશ. આશા છે કે મોકલાવેલી પ્રશ્નાવલી આપ શક્ય એટલી ઝડપથી (એકાદ અઠવાડિયામાં) ભરીને મોકલી આપશો.
શું હું એવી પણ આશા રાખી શકું કે તમે મારી પ્રશ્નાવલી તમારા બીજા બ્લોગર મિત્રોને પણ મોકલાવીને મદદરૂપ બની શકશો?
મારું ઈ-મેલ આઈડી છે divyeshvyas.amd@gmail.com

સહકારની અપેક્ષાસહ,
આપનો દિવ્યેશ વ્યાસ.

KOKINo Blog !
Seeing KAVEEN !
Where is the DAD ?…he is too busy with his Blog BUT with his EACH COMMENT on other Blogs I see KAVEEN in the Photo.
My BLESSINGS to Kaveen !
DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
http://www.chandrapukar.wordpress.com
Koki….I had come to this Blog before. Invited you to Chandrapukar & waited..Now hope to see you on my Blog. Please bring Kaveen’s Dad to the Blog…He had come there before !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.