કોકીનો બ્લોગ.

Posts Tagged ‘મસ્તી

* રવિવારે અમે નવું મિક્સર (અને જ્યુસર) આવ્યા. અને બીજા જ દિવસે ઢેબરાં-ચટણી બનાવવાનું નક્કી કર્યું. ટેસ્ટ માટે હું ચટણીમાં નાખેલ શિંગ બરોબર ક્રશ થઇ છે કે નહિ તે જોતી હતી, કવિન પણ જોતો હતો – અને અચાનક તેણે મિક્સરની સ્વિચ ચાલુ કરી દીધી !! ઉદ્ઘાટન સરસ રીતે થઇ ગયું..


Follow

Get every new post delivered to your Inbox.