Posted by: kokilam on: December 17, 2008
* ગઇકાલે કાર્તિક રીલાયન્સ ફ્રેશમાંથી નૂડલ્સ લાવ્યો અને આજે સાંજે બનાવ્યા. બનાવતી વખતે ખબર પડી કે આ તો મેગીની નકરી નકલ છે! પણ, કવિને તે ખાધા અને કેવી રીતે ખાધા તે તમે અહીં જોઇ શકો છો..
Posted by: kokilam on: November 28, 2008
* અમદાવાદ આવીને લીલાં કેપ્સિકમ (ઘોલર મરચાં)નું શાક બનાવવાનું વધી ગયું છે. કાર્તિકે આજે સૂચન કર્યું કે કેપ્સિકમનું બીજું શું બનાવી શકાય તો અમે બન્નેએ મળીને કેપ્સિકમનો હલવો, છૂંદો, ચોકલેટ, થેપલાં, પરોઠાં, શરબત વગેરે બનાવી શકાય તેમ વિચાર્યું આ શું દરરોજ વળી કોબી, ભીંડા અને ફૂલાવર ખાવાનું…